Cannes 2017: આવો છે બચ્ચન બહુનો ફર્સ્ટ લૂક, લેયર્ડ ગાઉનમાં લાગી સુપર Hot!
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 May 2017 05:55 PM (IST)
1
આ ડ્રેસ સાથે ઐશ્વર્યાએ એક રિંગ અને બ્રેસલેટ પહેર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
આ દરમિયાન ઈંટરવ્યૂ માટે ઐશ્વર્યાએ ગ્રીન ટીસ્યૂનો મેક્સી ડ્રેસ પહેર્યો હતો. આ લેયર્ડ ડ્રેસમાં અલગ-અલગ કલરની ફ્લોરલ એમ્બ્રોઈડરી કરવામાં આવી હતી.
6
ઐશ્વર્યા રાય બચ્ચન કાંસ ફિલ્મ ફેસ્ટીવલમાં ભાગ લેવા માટે પહોંચી ગઈ છે. આ વખતે પણ ઐશ્વર્યા સાથે દિકરી આરાધ્યા છે. (તમામ તસવીરો- ઈંટરનેટ)
7
8
9
ઐશ્વર્યાએ મોટા કર્લ્સ કરી વાળ ખુલ્લા રાખ્યા હતા. તેમજ ઓંબ્રે પિંક લિપસ્ટીક અને આયલાઈનર લગાવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -