✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વેંટિલેટર પર છે ઐશ્વર્યાના પિતા, વેવાઈને મળવા અમિતાભ બચ્ચન પહોંચ્યા હોસ્પિટલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Mar 2017 12:31 PM (IST)
1

અહેવાલો છે કે તેમની હાલત ગંભીર છે અને તેમને વેંટિલેટર પર રાખવામાં આવ્યા છે. ગઈ કાલે હોસ્પિટલની બહાર ઐશ્વર્યા અને અભિષેક જોવા મળ્યા હતા.

2

અમિતાભ બચ્ચન પણ વેવાઈની તબિયત જોવા માટે હોસ્પિટલ આવ્યા હતા.

3

4

5

6

હોસ્પિટલના સૂત્રોનું કહેવું છે કે ઐશ્વર્યાના પિતાને કેંસર છે અને તેમની સારવાર આઈસીયુમાં ચાલી રહી છે.

7

8

9

કૃષ્ણરાજ રાય છેલ્લા બે અઠવાડિયાથી હોસ્પિટલમાં છે.

10

બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનના પિતા કૃષ્ણરાજ રાય છેલ્લા કેટલાક દિવસથી મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં છે.

  • હોમ
  • મનોરંજન
  • વેંટિલેટર પર છે ઐશ્વર્યાના પિતા, વેવાઈને મળવા અમિતાભ બચ્ચન પહોંચ્યા હોસ્પિટલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.