ઐશ્વર્યા રાયે બચ્ચને ખોલ્યુ મોટુ રાજ, બોલી- લગ્નના 12 વર્ષ બાદ પણ મારા અને અભિષેક વચ્ચે.....
એશે કહ્યું અમે બન્ને લગ્ન પહેલા એકબીજાને જાણતા હતાં, સારા મિત્રો હતા, અમે હંમેશા વધારે વાતો કરી છે અને આજે પણ એ વાત પર અમે બન્ને લાંબી લાંબી વાતો કરીએ છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇન્ટરવ્યૂ દરમિયાન એશે કહ્યું કે, અભિષેકે મને ઉતાવળમાં પ્રપૉઝ કર્યુ હતુ, પણ તે સુંદર સમય હતો. અમે તે સમયે ટોરેન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં ગુરુ ફિલ્મનું પ્રમૉશન કરી રહ્યાં હતા.
ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે ઐશ્વર્યા રાયને પુછવામાં આવ્યુ કે તેની અભિષેક બચ્ચન સાથે કઇ વાત પર વધારે બોલાચાલી થાય છે, તો તેને જણાવ્યું કે- મને લાગે છે કે બોલાચાલી કરવી અને ચર્ચા કરવી બન્ને વચ્ચે પાતળી ભેદરેખા છે. તેને કહ્યુ અમારી વચ્ચે લગ્નના 12 વર્ષ વીતા ગયા છતાં અમુક વાતને લઇને બોલાચાલી થઇ જાય છે.
મુંબઇઃ ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન બૉલીવુડના સક્સેસ કપલ જોડીમાંની એક છે, પણ તમને ખબર છે આ બન્ને વચ્ચે અમૂક સમયે ગજગ્રાહ પણ સર્જાય છે, કેમકે પતિ-પત્ની તરીકે બન્ને વચ્ચે ક્યારેય બોલાચાલી પણ થઇ જાય છે. આ વાતનો ખુલાસો ખુદ ઐશ્વર્યા રાયે ફિલ્મફેરને આપેલા ઇન્ટરવ્યૂમાં કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -