✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

51 વર્ષનો આ એક્ટર પોતાનાથી 22 વર્ષ નાની હૉટ મૉડલ ગર્લફ્રેન્ડ સાથે કરશે લગ્ન, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Jan 2019 12:13 PM (IST)
1

નોંધનીય છે કે, અરબાઝ ખાનના આ બીજા લગ્ન હશે, અગાઉ અરબાઝ બૉલીવુડની સૌથી હૉટ એક્ટ્રેસ મલાઇકા સાથે 18 વર્ષના લગ્ન જીવન બાદ 2017માં છુટાછેટા લઇ ચૂક્યો છે.

2

રિપોર્ટ્સ અનુસાર અરબાઝ ખાન પોતાની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે લગ્ન કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર બન્ને કપલ કોર્ટ મેરેજ કરવાના છે, બન્નેના સંબંધોને બન્નેના ફેમિલીએ મંજૂરી આપી દીધી છે.

3

ઉલ્લેખનીય છે કે, 51 વર્ષીય એક્ટર અરબાઝ ખાનથી તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની 22 વર્ષ નાની છે.

4

મુંબઇઃ બૉલીવુડમાં એક્ટર અને એક્ટ્રેસીસ વચ્ચે અફેર હોવાની ચર્ચા તો અવારનવાર ચર્ચાએ ચઢે છે, અને બાદમાં તેમના લગ્નની પણ હવા ઉડે છે. હવે આ લિસ્ટમાં સલમાન ખાનના ભાઇ અરબાઝ ખાનનું પણ નામ જોડાઇ ગયુ છે.

  • હોમ
  • મનોરંજન
  • 51 વર્ષનો આ એક્ટર પોતાનાથી 22 વર્ષ નાની હૉટ મૉડલ ગર્લફ્રેન્ડ સાથે કરશે લગ્ન, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.