✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Cannes રેડ કાર્પેટ પર 15 વર્ષમાં આટલો બદલાયો ઐશ્વર્યાનો અંદાજ, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 May 2017 01:04 PM (IST)
1

ઐશ્વર્યા રાય બચ્ચન દેવદાસ (2002)ની રિલીઝથી કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં દર વર્ષે જાય છે. આટલા સમયથી કાંસ રેડ કાર્પેટ પર ઐશ્વર્યાના લૂક્સની એક ઝલક અહીં જુઓ.

2

કાંસમાં સરબજીતના સ્ક્રીનિંગ વખતે ઐશ્વર્યાએ રામી કાડીએ ડિઝાઈન કરેલું ગાઉન પહેર્યુ હતું જેની સાથે તેણે જાંબલી લિપસ્ટીક કરી હતી.

3

2016માં ઐશવર્યાની પર્પલ લિપસ્ટીકની ચર્ચા થઈ હતી. તેણે અલી યુનેસના ગાઉનમાં તે સુંદર લાગતી હતી. બીજા દિવસે અલી સાબના બ્લુ અને પિંક એંબેલિશમેંટ ગાઉન સાથે નેકલેસ પહેર્યો હતો.

4

2015માં ટીલ બ્લુ એલી સાબના ગાઉનમાં ઐશ્વર્યા સુંદર લાગતી હતી. બીજા દિવસે તેણે રાલ્ફ એંડ રૂસોની ડિઝાઈન પહેરી હતી.

5

2014માં ઐશ્વર્યાએ રોબર્ટો કેવાલીના સ્ટ્રેપલેસ ગોલ્ડન ગાઉનમાં ખૂબ જ સુંદર લાગતી હતી. બીજા દિવસે તેણે આઈવરી ગાઉન પહેર્યુ હતું.

6

2013માં ઐશ્વર્યાએ પ્રેગનેંનસી પછી વજન ઉતારીને રેડ કાર્પેટ પર આવી હતી. જેણે વન શોલ્ડર ટીલ ગુચી ગાઉન પહેર્યું હતું. પછી બ્લેક અને ગ્રે એલી સાબ કટ્યોર અને અબુ જાની સંદીપ ખોસલાએ ડિઝાઈન કરેલો ફ્લોર લેંથ અનારકલી પહેર્યો હતો.

7

2012માં ઐશ્વર્યાના કાંસ અપિયરંસની ઘણી ટીકા થઈ હતી. તેણે એલી સાબનું મિડનાઈટ બ્લુ ગાઉન પહેર્યુ હતું. અને બીજા દિવસે અબુજાની-સંદીપ ખોસલાએ ડિઝાઈન કરેલા જેકેટ બ્લાઉઝ અને સાડી પહેરી હતી.

8

2011માં એલી સાબના વન શોલ્ડર પેપલમ ગાઉનને ઘણી પ્રશંસા મળી હતી. બીજા દિવસે તેણે જ્યોમેટ્રીક અરમાની પ્રિવ ડ્રેસ પહેર્યો હતો.

9

2010માં ઐશ્વર્યાએ જ્યોર્જિયો અરમાનીનો બ્લેક ડ્રેસ પછી બ્લુ અને પિંક ગાઉન પહેર્યુ હતું.

10

આ પછી 2009માં ઐશ્વર્યાએ રોબર્ટો કેવાલીનું વ્હાઈટ સ્ટ્રેપલેસ ગાઉન પહેર્યુ હતું. જ્યારે બીજા દિવસે એલિ સાબના વન શોલ્ડર ગાઉનમાં દેખાઈ હતી.

11

2008માં આખો બચ્ચન પરિવાર કાંસ અટેંડ કરવા ગયો હતો. જેમાં ઐશ્વર્યાના બધા જ લૂકની પ્રશંસા કરવામાં આવી હતી.

12

2007માં તે પહેલીવાર રેડ કાર્પેટ પર ઐશ્વર્યા રાય બચ્ચન તરીકે આવી. તેની સાથે પતિ અભિષેક બચ્ચન પણ હતો. ઐશ્વર્યાએ ઓફ શોલ્ડર વ્હાઈટ ગાઉન પહેર્યુ હતું.

13

આ પછી 2005માં ઐશ્વર્યાએ પહેલા દિવસે જ્યોર્જિયો અરમાનીના પ્રિંટેડ ડ્રેસ અને બીજા દિવસે ગુચીનું બ્લેક ગાઉન પહેર્યુ હતું.

14

2004માં ઐશ્વર્યાએ બોલ્ડ અવતાર પસંદ કર્યો હતો. લોરિઅલ પેરિસ માટે ઐશ્વર્યા રેડ કાર્પેટ પર ઉતરી હતી. તે વખતે ઐશ્વર્યાએ નીતા લુલાએ ડિઝાઈન કરેલું વ્હાઈટ ગાઉન પસંદ કર્યું હતું. જે ઘણું રિવિલીંગ હતું.

15

2006માં ઐશ્વર્યાએ નેવી બ્લુ સ્ટ્રેપલેસ ગાઉન પહેર્યું હતું. જેની સાથે તેણે સ્નેક લાઈક નેકપિસ પહેર્યો હતો. ઐશ્વર્યાના આ લૂકના બહુ જ વખાણ થયા હતા.

16

2003માં બીજા અપીયરંસમાં ઐશ્વર્યાની ટીકા કરવામાં આવી હતી. 2003માં ઐશ્વર્યાએ નીતા લૂલાએ ડિઝાઈન કરેલી નિયોન ગ્રીન સાડી પહેરી હતી.

17

2002માં પહેલીવાર ઐશ્વર્યાએ કાંસમાં હાજરી આપી ત્યારે તેણે પીળા કલરની સાડી પહેરીને ઈંડિયન લૂકમાં ગોર્જિયસ લાગી રહી હતી.

  • હોમ
  • મનોરંજન
  • Cannes રેડ કાર્પેટ પર 15 વર્ષમાં આટલો બદલાયો ઐશ્વર્યાનો અંદાજ, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.