PICS: 'શિવાય'માં અજય દેવગણ અને એરિકાનો ત્રણ મિનિટ લાંબો Kissing સિન
આ ફિલ્મમાં અજય દેવગણ ભગવાન શિવથી પ્રેરિત એક સંરક્ષક, પાલક અને વિનાશકની ભૂમિકામાં જોવા મળશે. અજય દ્વારા નિર્દેશિત આ એક્શન ફિલ્મમાં સાયશા સહગલ પણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુનિધી ચૌહાણ અને અરિજીત સિંહના અવાજમાં આવનારા ગીત દરખાસ્તમાં આ સિન જોવા મળશે. આ ગીત 22 સપ્ટેમ્બર બપોરે 12 વાગ્યે રીલિઝ કરવામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું છે કે આ ફિલ્મમાં અજય દેવગણ અને એરિકા કાર વચ્ચે ત્રણ મિનિટ લાંબો કિસિંગ સિન હશે. એરિકા પોલેંડની છે અને આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરી રહી છે. આ સિનની ઝલક જલ્દી જ જોવા મળશે.
નવી દિલ્લી: આજકાલ અભિનેતા અજય દેવગણ ચર્ચામાં છે. તેમની ફિલ્મ શિવાયની ચર્ચા તો ટ્રેલર રીલિઝ થયાની સાથે જ શરૂ થઈ ગઈ હતી. હવે અહેવાલ છે કે અજય દેવગણ આ ફિલ્મમાં ઓનસ્ક્રીન કિસ કરતા દેખાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -