અજય દેવગણના પિતાના અંતિમ સંસ્કારમાં આખું બોલિવૂડ ઉમટ્યું, કાજોલ ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી
અંતિમ સંસ્કારમાં અભિષેક બચ્ચન, રણજીત, અનિલ કપૂર, બોની કપૂર, અર્જુન કપૂર, રાજકુમાર ગુપ્તા, સલીમ ખાન, સતીશ કૌશિક, સુનિલ શેટ્ટી, તુષાર કપૂર, અમિતાભ બચ્ચન, સલીમ ખાન, વિદ્યા બાલન-સિદ્ધાર્થ રોય કપૂર, રિતેશ દેશમુખ સહિતના સેલેબ્સ જોડાયા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅજય દેવગને પિતાની અર્થીને કાંધ આપી હતી. અજય દેવગનના પિતાના અંતિમ સંસ્કાર વીલે પાર્લે (વેસ્ટ)ના સ્મશાન ગૃહમાં થયા હતાં.
શાહરુખ ખાન, સની દેઓલ, બોબી દેઓલ, સાજીદ ખાન, સંજય દત્ત, ઐશ્વર્યા-અભિષેક જેવા સેલેબ્સનો સમાવેશ થાય છે.
અજય દેવગણના ઘરે ઐશ્વર્યા રાયે રડતી કાજોલને શાંત રાખી હતી.
85 વર્ષીય વીરુ દેવગનના નિધનના સમાચાર જાણીને બોલિવૂડ સેલેબ્સ અજય દેવગનના ઘરે દોડી આવ્યા હતાં.
મુંબઈઃ બોલિવૂડ અભિનેતા અજય દેવગનના પિતા તથા જાણીતા એક્શન ડિરેક્ટર વીરુ દેવગનનું 27 મેના રોજ સવારે છ વાગે સૂર્યા હોસ્પિટલમાં કાર્ડિયાક એરેસ્ટને કારણે નિધન થયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -