✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પ્રિયંકા અને નિકના લગ્નમાં સામેલ થવા આકાશ અંબાણી ફિયાન્સી શ્લોકા સાથે પહોંચ્યા જોધપુર, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Dec 2018 04:44 PM (IST)
1

2

3

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા અને ઇશા અંબાણી બન્ને વચ્ચે સારી મિત્રતા છે. પ્રિયંકા વેસ્ટર્ન વેડિંગ બાદ બીજી ડિસેમ્બરે હિંદુ રીતિ-રિવાજો અનુસાર કરશે.

4

જો કે આકાશ અને શ્લોકાને ઘણીવાર આ અંદાજમાં નજર આવી ચુક્યા છે.

5

ખાસ વાત તો આ છે કે અંબાણી પરિવાર સાથે પહેલીવાર તેના પુત્ર અનંતની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચેન્ટ પણ નજર આવી હતી.

6

શુક્રવારે રાતે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી, પુત્રી ઇશા અંબાણી અને અનંત અંબાણી સાથે વેન્યૂ પર પહોંચ્યા હતા.

7

આ પહેલા અંબાણી પરિવાર શુક્રવારે રાતે જ લગ્નમાં ભાગ લેવા માટે વેન્યૂ પર પહોંચી ગયો હતો. એવામાં લગ્ન વિધિ શરૂ થાય તે પહેલા આકાશ અંબાણી પણ ફિયાન્સી સાથે પહોંચી ગયા છે.

8

જોધપુર: બૉલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ આજે જોધપુરના ઉમ્મેદ ભવનમાં કેથોલિક રીતિ રિવાજથી લગ્ન કરી રહ્યા છે. આ લગ્ન માટે બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને તેની ફિયાન્સી શ્લોકા સાથે જોધપુર પહોંચ્યા છે.

  • હોમ
  • મનોરંજન
  • પ્રિયંકા અને નિકના લગ્નમાં સામેલ થવા આકાશ અંબાણી ફિયાન્સી શ્લોકા સાથે પહોંચ્યા જોધપુર, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.