✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પ્રિયંકા બાદ કપિલ શર્માના લગ્નની તૈયારીઓ શરૂ, જુઓ wedding card

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Dec 2018 01:47 PM (IST)
1

મુંબઈ: કૉમેડિયન કપિલ શર્મા 12 ડિસેમ્બરે ગર્લફ્રેન્ડ ગિન્ની સાથે લગ્ન કરશે. કપિલ શર્માના લગ્નનું કાર્ડ સામે આવ્યું છે. આ પહેલા કપિલના કોમેડી શો ધ કપિલ શર્મા શો સીઝન 2નો પ્રોમો પણ રિલીઝ થયો હતો. કપિલે લગ્ન પહેલા પોતાની લવ સ્ટોરી પણ શેર કરી હતી.

2

દીપિકા-રણવીર અને પ્રિયંકા-નિક બાદ લગ્ન કરવામાં આગળનો નંબર કપિલ શર્માનો છે. કપિલ શર્મા ગર્લફ્રેન્ડ ગિન્ની સાથે લગ્ન કરી રહ્યો છે. કપિલ અને ગિન્ની 12 ડિસેમ્બરે જાલંધરમાં લગ્ન કરશે.

3

કૉમેડિયન કપિલ શર્માના લગ્ન 12 ડિસેમ્બરના થશે. 2 ડિસેમ્બરના અખંડ પાઠ સેરેમની યોજાશે.

  • હોમ
  • મનોરંજન
  • પ્રિયંકા બાદ કપિલ શર્માના લગ્નની તૈયારીઓ શરૂ, જુઓ wedding card
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.