✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

PICS: રોબોટ-2માં આવો છે અક્કીનો Scary લૂક, જાણો શું કહ્યું સુપર સ્ટાર રજનીકાંતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Nov 2016 12:12 PM (IST)
1

2

આ પોસ્ટરમાં અક્ષય કુમારને ઓળખવો મુશ્કેલ છે. રોબોટ-2માં અક્કી એક વિલનનું પાત્ર ભજવી રહ્યો છે. જેની માટે એક ખાસ ગેટ-અપ તૈયાર કરાયો હતો. પોસ્ટ લૉંચ સમયે રજનીકાંતે અક્ષય અંગે કહ્યું કે- 'આ ફિલ્મનો સાચો સ્ટાર અક્ષય છે.'

3

રવિવારે સુપર સ્ટાર રજનીકાંત અને અક્ષય કુમારની આવનારી ફિલ્મ રોબોટ-2નું પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યું હતું. જેમાં બંને અભિનેતાના ફર્સ્ટ લુક પર જોવા મળ્યા હતા.

4

રોબોટ-2 એ 2010માં આવેલી રોબોટની સિક્વલ છે. રોબોટ-2 2017માં દિવાળી પર રીલિઝ થશે.

  • હોમ
  • મનોરંજન
  • PICS: રોબોટ-2માં આવો છે અક્કીનો Scary લૂક, જાણો શું કહ્યું સુપર સ્ટાર રજનીકાંતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.