✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બોલીવુડનો આ સુપરસ્ટાર રીયલ એસ્ટેટમાં રોકાણ કરીને જ વરસમાં કમાયો 50 કરોડ રૂપિયા, જાણો કોણ છે આ સ્ટાર?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Jul 2018 09:41 AM (IST)
1

2

ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમાર થિયેટર્સના માલિકો સાથે ફિલ્મે જે નફો કર્યો હોય તે વહેંચે છે. નવાઈની વાત એ છે કે આવું અન્ય કોઈ સ્ટાર્સ કરતાં નથી. આ બધાના કારણે તેનો રિયલ એસ્ટેટમાંથી વધ્યો છે.

3

'એરલિફ્ટ' જેવો એપ્રોચ અશ્રય કુમારે તે પછીની કન્ટેન્ટ સેન્ટ્રિક ફિલ્મ્સ માટે પણ રાખ્યો હતો. ટ્રેડ પંડિતોનું કહેવું છે કે અક્ષય સમજદાર બિઝનેસમેન છે. તે ક્યારેય સોનાના ઇંડાં આપતી મરઘીને એક જ વારમાં હલાલ નથી કરતો. મરઘી મતલબ ડિસ્ટ્રિબ્યુટર અને ત્યાર પછીના ક્રમે એક્ઝિબિટર્સ છે.

4

જોકે, અક્ષય ફિલ્મો ઉપરાંત અન્ય કેટલાક બિઝનેસ કરે છે, જેમાં તે પોતાની ચતુરાઇપૂર્વક કમાણી કરી લે છે. સૌથી વધુ તેને રિયલ એસ્ટેટ બિઝનેસમાં કમાણી કરી છે. આ આંકડો લગભગ 50 કરોડથી પણ ઉપરનો છે. રિયલ એસ્ટેટમાં અક્ષય રોકાણ પ્રમાણે નફો વધુ મેળવી રહ્યો છે.

5

મુંબઇઃ બૉલીવુડનો ખેલાડી એક્ટર અક્ષય કુમાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટીંગ તો કરે છે, પણ સાથે સાથે તે બિઝનેસ પણ કરી લે છે. તાજેતરમાંજ ફોર્બ્સની યાદીમાં અક્ષય કમાણીના મામલે આગળ વધી ગયો છે. ફોર્બ્સ મુજબા કમાણીના મામલે તેને બૉલીવુડ સ્ટાર સલમાન ખાનને પાછળ પાડતા 4.05 ડૉલરની કમાણી કરી છે.

  • હોમ
  • મનોરંજન
  • બોલીવુડનો આ સુપરસ્ટાર રીયલ એસ્ટેટમાં રોકાણ કરીને જ વરસમાં કમાયો 50 કરોડ રૂપિયા, જાણો કોણ છે આ સ્ટાર?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.