✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પત્ની માટે બોલીવુડનો સ્ટાર અભિનેતા બન્યો રિક્શા ડ્રાઈવર, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Mar 2018 04:09 PM (IST)
1

આજે અક્ષય કુમાર ફરી એક વખત ચર્ચામાં છે. અભિનેતા અક્ષય કુમાર પોતાની પત્ની ટ્વિંકલ ખન્ના માટે રિકશા ડ્રાઈવર બન્યો હતો. ટ્વિંકલ ખન્નાએ પોતાના ઈન્સાગ્રામ પર એક તસવીર શેર કરી તેની જાણકારી આપી હતી.

2

નવી દિલ્લી: બોલીવુડ અભિેનેતા અક્ષય કુમારને જ્યારે પણ સમય મળે ત્યારે તે પોતાના પરિવાર સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. તે ક્યારેક પરિવાર સાથે ફિલ્મ જોવા જાય છે તો ક્યારેક બાળકોને ફરવા માટે લઈ જાય છે.

3

ટ્વિંકલ ખન્નાએ તસવીર પોસ્ટ કરતા લખ્યું કેટલાક લોકોને આ વિચિત્ર લાગી શકે છે પરંતુ તેના માટે આ એકદમ પરફેક્ટ રવિવાર છે. સવારે ચાર વાગ્યે ઉઠાવ્યા બાદ તેમણે કંઈક લખવાનું કામ કર્યું. ત્યારબાદ બહાર નિકળ્યા ત્યારે અક્ષય પણ તેની સાથે હતો અને અક્ષયે તેની માટે રિકશા ડ્રાઈવર પણ બન્યો. આ તમામ કામ તેણે આજે 9 વાગ્યા પહેલા જ કરી લીધા.

4

ટ્વિંકલ ખન્નાએ તસવીર શેર કરતા તેની સાથે લખ્યું કે તે આજે વહેલી સવારે ચાર વાગ્યે ઉઠી અને પતિ સાથે ઘણો સમય પસાર કર્યો.

  • હોમ
  • મનોરંજન
  • પત્ની માટે બોલીવુડનો સ્ટાર અભિનેતા બન્યો રિક્શા ડ્રાઈવર, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.