અક્ષયનો પુત્ર ફિમેલ ફ્રેન્ડ્સ સાથે જોવા મળ્યો, મોહ છુપાવીને આ રીતે કારમાં બેઠો
અક્ષય કુમારનો પુત્ર આરવ ફિમેલ ફ્રેન્ડ સાથે કોર્નર હાઉસમાંથી બહાર નીકળી રહ્યો હતો, કેમેરો જોઈને મોહ છુપાવ્યું
15 સપ્ટેમ્બરે જન્મેલ આરવનો થોડા દિવસ પહેલા જ જન્મ દિવસ હતો, અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાએ પુત્ર આરવની સોશિયલ મીડિયાના આધારે જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
પહેલા આરવ એકલો જ કારમાં બેસતો હોય તેમ નજરે પડ્યો હતો. જોકે ત્યાર બાદ જે જોવા મળ્યું તે ચોંકાવનારું હતું.
જ્યારે અન્ય સેલિબ્રિટીઝના સંતાનોની ફિલ્મમાં આવવાની અફવાઓ ચાલી રહી છે ત્યારે આરવને લઈને હજુ સુધી આવી કોઈ વાત સામે આવી નથી.
જોકે, ગાડી સુધી તે ચાલીને એકલો આવ્યો અને કારમાં બેસી ગયો ત્યાર બાદ તેની ફિમેલ મિત્ર પણ કારમાં બેસી ગઈ.
કેમેરો જોતાં જ આરવ દોડીને પોતાની કારમાં બેસવા પહોંચ્યા તે દરમિયાન તેની ફિમેલ ફ્રેન્ડ તેની સાથે નહોતી.
જે સ્થિતિમાં આરવ નીકળ્યો તે જોતા એવું લાગે છે કે તે સામાન્ય તો નહોતો.
તસવીરમાં જોઈને એવું લાગે છે કે આરવે જાણે નશો કર્યો હોય કારણ કે ઘણી તસવીરોમાં મિત્રો આરવને પકડીને લઈ જતાં હોય તેવું લાગી રહ્યું છે જ્યારે અન્ય તસવીરોમાં લથડતો હોય તે જોવા મળ્યો હતો.
પરંતુ ત્યાં હાજર Paparazziએ તેણે સ્પોટ પર જ તેની તસવીરો ક્લિક કરી હતી. કેમેરા જોઈને આરવ અને તેની ફિમેલ ફ્રેન્ડ અલગ જોવા મળ્યાં હતાં
જોકે આરવ પોતાના ખાસ મિત્રોની સાથે મુંબઈની કોર્નર હાઉસમાંથી હેંગઆઉટ કરીને પરત ફરી રહ્યો હતો.
આરવની સાથે તેના ખાસ મિત્રો અને ફિમેલ ફ્રેન્ડને પણ જોઈ શકો છો.
તસવીરોમાં તમે દિગ્ગજ અભિનેતા અક્ષય કુમારના પુત્ર આરવને જોઈ શકો છો.Z