ગ્લેમરસ અંદાજમાં જોવા મળી એક્ટ્રેસ આલિયા એફ, ‘જવાની જાનેમન’થી સૈફ સાથે કરી રહી છે ડેબ્યૂ
abpasmita.in | 09 Jan 2020 10:04 PM (IST)
1
2
આલિયા અભિનેત્રી પૂજા બેદીની દિકરી છે. આલિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ચાર લાખ ફોલોવર્સ છે.
3
ફિલ્મમાં તે સૈફ અને તબ્બુની દિકરીના રોલમાં છે.
4
‘જવાની જાનેમન’ ફિલ્મમાં આલિયા સૈફ અલી ખાન અને તબ્બુ જેવા મોટા સ્ટાર સાથે નજર આવશે.
5
ફિલ્મના ટ્રેલરમાં આલિયા અને તેના એક્ટિંગની પ્રશંસા પણ થઈ રહી છે.
6
જેકી ભગનાની જવાની જાનેમન ફિલ્મને કેટલાક લોકો સાથે મળીને પ્રોડ્યૂસ કરી રહ્યાં છે.
7
આલિયા એફ નામથી સોશિયલ મીડિયા પર પોતાની ઓળખ બનાવનારી એક્ટ્રેસ આજે જેકી ભગનાનીની ઓફિસ ગઈ હતી. જ્યાંથી બહાર નીકળથી વખતે કેમેરામાં કેદ થઈ હતી.
8
બૉલિવૂડ એક્ટ્રેસ આલિયા ફર્નિચરવાલા ‘જવાની જાનેમન’ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ રહી છે. તેની ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે. ત્યારે આ ખાસ દિવસે આલિયા ખૂબજ ગ્લેમરસ અંદાજમાં નજર આવી હતી. (