સિદ્ધાર્થ-આલિયાએ પાર્ટીમાં આમ કરી કિસ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Aug 2016 12:27 PM (IST)
1
થોડા દિવસ પહેલા ફિલ્મફેર મેગેઝીનના એડિટર જીતેશ પિલ્લઈની બર્થડે પાર્ટીમાં બોલિવુડનો જમાવડો લાગ્યો હતો. જેમા શાહરુખ ખાન, દિપિકા પાદુકોણ, સોનમ કપૂર, રણબીર કપૂર, વિદ્યા બાલન અનુષ્કા શર્મા જેવા મોટા સેલિબ્રિટીઓ આવ્યા હતા.
2
3
આ પાર્ટીની એક તસવીરમાં બેકગ્રાઉંડમાં આલિયા અને સિદ્ધાર્થ કિસ કરતા દેખાયા હતા.
4
5
આ પાર્ટીમાં સ્ટુડંટ ઓફ ધ યરથી બોલીવુડમાં સાથે એન્ટ્રી લેનાર કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા ભટ્ટ પણ હાજર હતા.
6
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનાથી આ બન્ને સ્ટાર્સ રિલેશનશીપમાં છે એવી અફવા બોલિવુડમાં ઉડી રહી છે. જો કે સિદ્ધાર્થ અને આલિયા પોતાના સંબંધો મીડિયા સામે સ્વીકારતા નથી.