રિયો ઓલિમ્પિકઃ સેક્સમાં 'ગોલ્ડ' મેળવવા માંગે છે આ સેક્સ વર્કર, જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએસ્કોર્ટ સર્વિસ આપતી જુલિયાના પોતાના ક્લાયન્ટ વચ્ચે બ્રુના નામથી ફેમસ છે. જુલિયાનાએ ઓલિમ્પિકને કારણે પોતાનો ભાવ પણ વધારી નાખ્યો છે. તેને આશા છે કે તે ઓલિમ્પિકમાં વધારે પૈસા કમાઈ લેશે. સેક્સ વર્કર સોશિયલ સાઇટ્સ ફેસબુક અને ટિંડર પર પોતાના ક્લાઇંટ સાથે સંપર્ક કરે છે. નોંધનીય છે કે અનેક સેકવર્કરોએ રિયો ઓલિમ્પિક માટે સ્કીમ પણ જાહેર કરી હતી.
સેક્સ વર્કર આ રમતના મહાકુંભને એક અવસરના રૂપમાં જોવે છે. કારણ કે દૂનિયા ભરના લોકો ઓલિમ્પિકમાં આવે છે. સેક્સ વર્કર જુલિયાનાએ એક બ્રિટીશ વેબસાઇટ ડેઇલી મેલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે આ ઓલિમ્પિકમાં સેક્સ દ્વારા પોતાનો ‘ગોલ્ડ’ મેળવવા માંગે છે. તેની ઇચ્છા છે કે ખેલાડીઓ તેનો ક્લાઇંટ રૂપમાં સંપર્ક કરે. આ ઉપરાંત તે ખેલાડીઓ વચ્ચે પોતાનો બોયફ્રેન્ડ પણ શોધી રહી છે.
રિયો ડી જાનેરો: બ્રાઝીલના જે શહેરમાં ઓલિમ્પિક યોજાવાની છે તેવું રિયો ડી જાનેરો શહેર હાલમાં વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આવતીકાલથી રિયોમાં ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની યોજાશે ત્યારે અહીં વિશ્વભરના ખેલાડીઓ આવવાના શરૂ થઇ ગયા છે. બ્રાઝીલમાં બ્રાઝીલના શ બ્રાઝિલની 23 વર્ષીય સેક્સ વર્કર જુલિયાના ઓલિમ્પિક પહેલા ચર્ચાનું કેન્દ્ર બની છે. રિયો ઓલિમ્પિક પહેલા બ્રાઝિલમાં સેક્સ વર્કરો સક્રિય થઈ ગઈ છે. અહીં સેક્સ કાયદેસર હોવાથી વિશ્વભરમાંથી સેક્સ વર્કરો અહીં ઉમટી પડી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -