આલિયા ભટ્ટે બોયફ્રેન્ડ રણબીર સાથે ન્યૂયોર્કમાં કરી નવા વર્ષની ઉજવણી, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Jan 2019 10:14 PM (IST)
1
મુંબઈ: આલિયા ભટ્ટે બોયફ્રેન્ડ રણબીર કપુર અને તેના પરિવાર સાથે ન્યૂયોર્કમાં નવા વર્ષની ઉજવણી કરી હતી. રણબીર કપુર અને આલિયા ભટ્ટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
2
ઋષિ કપૂરે પણ ટ્વિટર પર પ્રશંસકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
3
રણબીર અને આલિયા અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે જોવા મળશે.
4
નીતૂ કપૂરે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે જેમાં આલિયા, રણબીર અને તેના પિતા ઋષિ કપૂર સાથે ડિનર કરતા જોવા મળી રહ્યા છે. ઋષિ કપૂર ન્યૂયોર્કમાં સારવાર કરાવી રહ્યા છે. નીતૂએ તેમના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી હતી.