✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આલિયા ભટ્ટે ફ્રેન્ડના મેરેજમાં કર્યો ‘હવા હવા’ સોંગ પર ડાન્સ, શેર કરી તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Jan 2018 12:49 PM (IST)
1

ફ્રેન્ડ સાથે આલિયાએ શેર કરેલી તસવીર.

2

આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર તેની તસવીરો પોસ્ટ કરતી રહે છે.

3

હાલ આલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મ ‘ગલી બોય’ના શૂટિંગમાં વ્યસ્ત છે. રણવીર સિંહ આ ફિલ્મમાં સહ અભિનેતા છે.

4

મેરેજ ફંકશન દરમિયાન આલિયા ભટ્ટે ફ્રેન્ડ્સ સાથેની કેટલીક તસવીર શેર કરી છે.

5

આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડ કૃપા મેહદાની મહેંદી અને હલ્દીના ફંકશનમાં સામેલ થવા જોધપુર આવી હતી.

6

આલિયા તેના ખાસ ફ્રેન્ડના મેરેજમાં સામેલ થઈ હતી. ફ્રેન્ડના મેરેજમાં આલિયાએ ‘મુબારક’ ફિલ્મના હિટ સોંગ ‘હવા-હવા’ પર ડાન્સ કર્યો. વીડિયોમાં તે પિંક કલરના ડ્રેસમાં ખૂબ મસ્તી કરતી નજરે પડી રહી છે.

7

આલિયા ભટ્ટ હાલના દિવસોમાં તેની ફિલ્મોના કારણે નહીં પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોના કારણે ચર્ચામાં છે. વીડિયોમાં આલિયા ડાન્સ કરતી નજરે પડી રહી છે.

  • હોમ
  • મનોરંજન
  • આલિયા ભટ્ટે ફ્રેન્ડના મેરેજમાં કર્યો ‘હવા હવા’ સોંગ પર ડાન્સ, શેર કરી તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.