અંબાણી પરિવારે આપી દિવાળીની શાનદાર પાર્ટી, ક્રિકેટર્સથી લઈને સેલેબ્સ આવ્યા નજર, જુઓ તસવીરો
મુંબઈ: અંબાણી પરિવારે ગુરૂવારે મુંબઈમાં પોતાની ઈન્ડિયન પ્રીમિયર લીગ, મુંબઈ ઈન્ડિયન્સ માટે જિયો વર્લ્ડ સેન્ટરમાં એક શાનદાર દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પાર્ટીમાં રોહિત શર્મા પણ પત્ની સાથે પહોંચ્યો હતો.
આ શાનદાર પાર્ટીમાં ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ પહોંચ્યો હતો.
આ પાર્ટીમાં ક્રિકેટર ઝહીર ખાન પત્ની સાગરિકા સાથે પહોંચ્યો હતો.
આ પાર્ટીમાં યુવરાજ સિંહ પોતાની પત્ની સાથે જોવા મળ્યો હતો.
આ શાનદાર પાર્ટીમાં ઈશા અંબાણી પણ ખૂબ જ ખાસ અંદાજમાં જોવા મળી હતી.
નવા લગ્ન થયેલા આકાશ અંબાણી અને શ્લોકા મહેતા માટે આ પાર્ટી ખાસ હતી કારણ કે લગ્ન બાદ તેમની આ પ્રથમ દિવાળી છે.
આ પાર્ટીમાં રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી પોતાની પત્ની નીતા અંબાણી સાથે સમારોહમાં પહોંચ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -