આમિરે આમ ઉજવ્યો 52મો જન્મ દિવસ, કિંગ ખાન પણ રહ્યો હાજર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Mar 2017 12:20 PM (IST)
1
2
3
મુંબઇઃ આમિર ખાનનો 14 માર્ચે 52મો જન્મ દિવસ હતો. આ નિમિત્તે આમિરે મીડિયાની હાજરીમાં કેક કાપીને પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. આ દરમિયાન આમિરે પોતાની ઉંમર અને ઓનસ્ક્રિન દીકરીઓ અંગે કહ્યું હતું કે,ઉંમર એ માત્ર એક નંબર છે અને તે તમારા પર આધાર રાખે છે કે તમે અંદર કેવું અનુભવી રહ્યા છો.
4
આમિરની બર્થ ડે પાર્ટીમાં બોલીવુડની ઘણી હસ્તીઓ આવી હતી. જેમાં ખાસ ધ્યાન શાહરૂખ ખાને ખેંચ્યું હતું. કિંગ ખાન પોતે આમિરના ઘરે આવીને તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.
5
6
7