ઐશ્વર્યાની સામે જ આ Star Kidએ કર્યુ આરાધ્યાને Hug! તસવીરોમાં જુઓ કોણ છે
મુંબઈમાં હાલમાં એક બર્થડે પાર્ટીમાં ઐશ્વર્યા-અભિષેક બચ્ચનની દિકરી આરાધ્યા અને અમિર ખાન અને કિરણ રાવનો દિકરો આઝાદ આવ્યા હતા.
12 ઓગસ્ટના રોજ વિદ્યા બાલને તેના ભત્રીજા રૂહાન અને ભત્રીજી ઈરા ની બર્થડે પાર્ટી રાખી હતી. જેમાં આ ક્યુટ સ્ટાર કિડ્ઝ આવ્યા હતા.
આઝાદ અડિડાઝના ટીશર્ટ અને નિઓન કલર શૂઝમાં કૂલ લાગી રહ્યો હતો.
બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે આરાધ્યા અને આઝાદ એક-બીજાના ખાસ ફ્રેંડ્સ છે. જ્યારે તે બંને આ પાર્ટી વખતે મળ્યા ત્યારે આઝાદ આરાધ્યાને ભેટીને મળ્યા હતા.
ઐશ્વર્યા લોંગ બ્લેક ડ્રેસમાં બ્યુટીફુલ લાગી રહી હતી.
જેમાં ઐશ્વર્યા દિકરી આરાધ્યાને લઈને આવી હતી. જ્યારે કિરણ રાવ ચાર વર્ષના આઝાદ સાથે પહોંચી હતી.
જો કે આરાધ્યા આ વાતથી બહુ કમ્ફર્ટેબલ લાગતી નહોતી.
મુંબઈમાં હાલમાં એક બર્થડે પાર્ટીમાં ઐશ્વર્યા-અભિષેક બચ્ચનની દિકરી આરાધ્યા અને અમિર ખાન અને કિરણ રાવનો દિકરો આઝાદ આવ્યા હતા.