✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમિતાભ બચ્ચને પરિવાર સાથે આ રીતે ઉજવી Diwali, શેર કર્યા Photos

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Nov 2018 07:46 AM (IST)
1

2

3

4

5

અમિતાભ બચ્ચને પોતાના ઘરે લક્ષ્મી પૂજા કરી હતી. આ પૂજાની તસવીરો સોશ્યિલ મીડિયામાં શૅર કરી હતી. ઐશ્વર્યા-આરાધ્યા વ્હાઈટ આઉટફિટમાં જ્યારે અભિષેક બચ્ચન પાસ્તા-ગ્રીન કુર્તામાં જોવા મળ્યો હતો. (વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં)

6

બચ્ચન પરિવારે પોતાના બંગલા મનસામાં લક્ષ્મી પૂજા કરીને દિવાળીનો તહેવાર ઉજવ્યો હતો. અમિતાભ તથા ઐશ્વર્યાએ સોશિયલ મીડિયામાં લક્ષ્મી પૂજાની તસવીર શૅર કરી હતી. મનસા બંગલો જલસાની એકદમ પાછળ આવ્યો છે. આ જ બંગલામાં બચ્ચન પરિવાર પાર્ટી આપતા હોય છે. આરાધ્યા બચ્ચન આ બંગલાની લૉનમાં રમતી હોય છે.

7

મુંબઈઃ બુધવારે 7 નવેમ્બરે દિવાળીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો. બોલિવૂડમાં આ તહેવાલની ચકમ જોવા મળી હતી. ફેન્સ પણ પોતાના ફેવરિટ સ્ટાર્સ કેવી રીતે દિવાળી સેલિબ્રેટ કરે છે તે જાણવા આતૂર હોય છે. દિગ્ગજ અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટી બોલિવૂડમાં લોકપ્રિય છે. જોકે, સતત બીજા વર્ષે અમિતાભે દિવાળી પાર્ટી આપી નથી. ગયા વર્ષે ઐશ્વર્યા રાય બચ્ચનના પિતાનું અવસાન થતાં દિવાળી પાર્ટી આપી નહોતી. આ વર્ષે દીકરી શ્વેતાના સસરા રાજન નંદાનું નિધન થતાં દિવાળી પાર્ટી આપવામાં આવી નથી.

  • હોમ
  • મનોરંજન
  • અમિતાભ બચ્ચને પરિવાર સાથે આ રીતે ઉજવી Diwali, શેર કર્યા Photos
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.