✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સંપત્તિની વહેંચણી અંગે Big B એ કરી મોટી જાહેરાત, ટ્વિટર પર આપી માહિતી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Mar 2017 12:14 PM (IST)
1

2

આ પહેલા પણ અમિતાભ બચ્ચને પિંક ફિલ્મની રીલિઝ સમયે પૌત્રી આરાધ્યા અને દોહિત્રી નવ્યાને અક પત્ર લખ્યો હતો.

3

મુંબઈઃ હાલમાં જ બોલીવુડ દિગ્ગજ અમિતાભ બચ્ચને સોશ્યિલ મીડિયામાં જેન્ડર ઈક્વાલિટીની વાત કરી છે. જેમાં તેમણે જાહેરાત કરી હતી કે તેઓ પોતાની સંપત્તિ શ્વેતા તથા અભિષેકને સરખે હિસ્સે આપશે.

4

74 વર્ષીય અમિતાભ બચ્ચને સોશ્યિલ મીડિયામાં જેન્ડર ઈક્વાલિટીની વાત કરી હતી. જેમાં તેમણે એક પ્લે કાર્ડ પકડી રાખ્યું છે અને તેમાં લખ્યું છે કે તેઓ પોતાની સંપત્તિ પુત્ર તથા પુત્રીને સરખા હિસ્સે આપશે. When I die, the assets I shall leave behind shall be shared equally between my daughter and my son. The hashtags - #WeAreEqual and #GenderEquality.

  • હોમ
  • મનોરંજન
  • સંપત્તિની વહેંચણી અંગે Big B એ કરી મોટી જાહેરાત, ટ્વિટર પર આપી માહિતી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.