✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

KBC હોસ્ટ કરવા માટે આટલી ફી લે છે અમિતાભ બચ્ચન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Sep 2017 10:43 AM (IST)
KBC હોસ્ટ કરવા માટે આટલી ફી લે છે અમિતાભ બચ્ચન
1

મીડિયા અહેવાલ અનુસાર સૂત્રો એ જણાવ્યું કે, સીનિયર બચ્ચન પહેલા એક એપિસોડ માટે 2 કરોડ રૂપિયા ચાર્જ કરતાં હતા. હવે ડીએનએના અહેવાલ અનુસાર તેની ફી વધી ગઈ છે. હવે બિગ બી પ્રતિ એપિસોડ 2.75થી 3 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આવનારા દિવસોમાં ચેનલ તેની ફીમાં વધારો કરી શકે છે.

2

જ્યારે એ સમાચાર સામે આવ્યા કે અમિતાભ બચ્ચન શોની 9મી સીઝન હોસ્ટ કરી રહ્યા છે ત્યારે બધા એ જાણવા માગતા હા કે બિગ બી પ્રતિ એપિસોડ કેટલી ફી લે છે. કહેવાય છે કે બિગ બીએ ફીમાં વધારો કર્યા બાદ જ શો હોસ્ટ કરવાની હા પાડી હતી.

3

જોકે આ તમામ સમાચરા ખોટા સાબિત થયા કારણ કે કોઈપણ મેગાસ્ટારને રિપ્લેસ કરી શકે તેમ નથી. પોતાના અર્થવાદી ડાયરોગ અને હાસ્યપૂર્ણ અંદાજને કારણે તેઓ લોકોને આ શો સાથે જોડીને રાખે છે. 50 ટકા લોકો માત્ર બિગ બીને કારણે જ કેબીસી જોવા આવે છે.

4

નવી દિલ્હીઃ 3 વર્ષ બાદ નાના પડદા પર એક વખત ફરી કૌન બનેગા કરોડપતિની વાપસી થઈ છે. આ વખતે શોની 9મી સીઝનને અમિતાભ બચ્ચન હોસ્ટ કરી રહ્યા છે. આ શો હંમેશાથી લોકોનો મનપસંદ શો રહ્યો છે. પહેલા એવા સમાચાર હતા કે ઐશ્વર્યા રાય બચ્ચન અથવા માધુરી દીક્ષિત તેને હોસ્ટ કરી શકે છે.

  • હોમ
  • મનોરંજન
  • KBC હોસ્ટ કરવા માટે આટલી ફી લે છે અમિતાભ બચ્ચન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.