સોશિયલ મીડિયા પર એક્ટિવ બચ્ચને માત્ર એક લાઈન લખીને સૌને ચિંતામાં મૂકી દીધા છે. બચ્ચને લખ્યું છે કે, તેમની તબિયત બગડી ગઈ છે અને સર્જરી કરાવવી પડષે. બચ્ચને પોતાના બ્લોગમાં એક જ લાઈન લખી છે કે, મિડેકલ કંડિશન..........સર્જરી.......મેં લિખ નહીં સકતા. એબી.
અમિતાભ બચ્ચને આ બ્લોક શનિવારે એટલે કે 27 ફેબ્રુઆરીએ લખ્યો હતો. આ બ્લોગ વાંચ્યા પછી લોકો બચ્ચનની તબિયત વિશે ચિંતા કરી રહ્યા છે.