મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ અને બ્રિટિશ મોડલ એમી જેક્સન હાલ પ્રેગ્નન્ટ છે અને સોશિયલ મીડિયા પર બેબી બંપ સાથે તેની અનેક તસવીરો વાયરલ થઈ રહી છે. હવે તેણે ફરી એક વખત તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરની ખાસયિત એ છે ક પ્રેગનન્સિના 26માં સપ્તાહે એમી જેક્સન જિમમાં વર્કઆઉટ કરી રહી છે. આ વર્કઆઉટ દરમિયાન તે બેંબી બંપ દર્શાવતી નજરે પડે છે. આ તસવીર તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. બેબી બંપ દર્શાવતી આ તસવીરના કેપ્શનમાં એમીએ લખ્યું, ગેમ ફેસ, મારી દરે સવારે લડાઈ થાય છે કે જિમ જવું જોઈએ કે એક કપ મધ લેવું જોઈએ. પ્રૅગનન્સિ દરમિયાન પણ એમી ખુદને ફિટ રાખવા માંગે છે અને આ માટે તે મહેનત કરી રહી છે. .... તો વર્લ્ડકપમાં વધુ એક વખત ભારત-પાકિસ્તાનની થઈ શકે ટક્કર, જાણો કેવી રીતે બીજેપીમાં સામેલ થયા  વિદેશ મંત્રી એસ જયશંકર, જેપી નડ્ડાની હાજરીમાં લીધું સભ્યપદ છેલ્લા દસ દિવસમાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, જુઓ વીડિયો