સલમાન ખાન સાથે કોણ ડેટ પર જવા નહી માંગે : એમી જેકશન
abpasmita.in | 29 Nov 2016 11:06 PM (IST)
મુંબઈ:અભિનેત્રી એમી જેક્શને કહ્યું કોઈપણ છોકરી સુપરસ્ટાર સલમાન ખાનની સાથે ડેટ કરવાનું પસંદ કરે છે. અભિનેત્રીએ કહ્યું તે સલમાનને તે પોતાનો સૌથી મોટો મિત્ર માને છે, તેણે ખૂબ જ ભરોસો ઉત્તપન્ન કર્યો છે. સમાચાર આવ્યા હતા કે એમી જેક્શન સાથે સલમાન ફિલ્મ 2.0 ના ટીજરમાં પહોંચ્યો હતો. સલમાન ખાન સાથે ડેટ કરવી પસંદ કરશે તેમ પૂછતા એમીએ કહ્યું સલમાન સાથે કોણ ડેટ કરવાનું પસંદ ન કરે? એમી જેક્શને કહ્યું તે હાલ સિંગલ છે અને ખૂબ જ ખૂશ છે.