અમાયરાએ બ્લેક બિકિનીમાં ખૂબ જ બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી છે. અમાયરાની આ તસવીરો ફેન્સને પણ પસંદ આવી રહી છે. અમાયરાએ બેકલેસ તસવીર તેનાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
બોલીવૂડ એક્ટ્રેસ અમાયરા ફિલ્મ 'મેડ ઇન ચાઇના'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં રાજકુમારની એક્ટિંગ લોકોએ પસંદ કરી હતી.
અમાયરાએ માત્ર 16 વર્ષે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. અમાયરા બોલીવૂડ સિવાય સાઉથ તમિલ અને તેલૂગૂ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. ફિલ્મો સાથે-સાથે તે ઘણી જાહેરખબરોમાં પણ જોવા મળી છે. અમાયરા છેલ્લે ફિલ્મ પ્રસ્થાનમ અને ફિલ્મ જજમેન્ટલ હૈ કયાં માં જોવા મળી હતી. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)