✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દીપિકા પાદુકોણે કર્યા લાલબાગના રાજાના દર્શન, ઉઘાડા પગે ચાલીને આવી, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Sep 2019 09:50 AM (IST)
1

દીપિકા જ્યારે અહીંથી નીકળતી હતી ત્યારે લોકોએ તેની સાથે સેલ્ફી લીધી હતી.

2

મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ બુધવારે રાતે મુંબઈના લાલબાગના રાજાના દર્શન કરવા પહોંચી હતી. ગણપતિ બાપાના આશીર્વાદ લેવા તે ઉઘાડા પગે ચાલીને આવી હતી.

3

અનંત અંબાણી પણ દીપિકાની સાથે જોવા મળ્યો હતો. મુંબઈના જાણીતા લાલબાગના રાજાના દર્શનાર્થે રોજ સેલેબ્સ આવે છે.

4

આજે ગણેશ ઉત્સવનો અંતિમ દિવસ એટલે કે અનંત ચતુર્દશી છે. આજના દિવસે ગણપતિનું વિસર્જન કરવાની પરંપરા છે.

5

ગણેશજીના દર્શનાર્થે આવેલી દીપિકા ટ્રેડિશનલ લુકમાં આવી હતી. દીપિકા દર્શન કરવા આવી ત્યારે લોકોની ભારે ભીડ હતી.

  • હોમ
  • મનોરંજન
  • દીપિકા પાદુકોણે કર્યા લાલબાગના રાજાના દર્શન, ઉઘાડા પગે ચાલીને આવી, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.