✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જલોટાની ગર્લફ્રેન્ડના શરીર પર 13 ટેટુ, જસલીને કોની સામે ક્યાં-ક્યાં ટેટુ છે તે ગણી બતાવ્યું? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Sep 2018 10:07 AM (IST)
1

જસલીન અને અનૂપ ઉપરાંત ઘરમાં બીજી એક કેમેસ્ટ્રી જોવા મળી છે, અને તે છે શિવાશીષ અને કૃતિ. આ બન્ને વચ્ચે જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

2

કૃતિની આ વાત પર જસલીન કહે છે, ઓ પ્લીઝ, પછી જસલીન ખુદ પોતાના 13 ટેટૂ ગણાવી દે છે. ઉલ્લેખનીય છે કે, જસલીન અને અનૂપે ઘરમાં એ કહીને એન્ટ્રી લીધી છે કે તેઓ રિલેશનમાં છે, પણ હજુ સુધી રૂમમાં આવી કોઇ કેમેસ્ટ્રી જોવા નથી મળી.

3

જસલીન અને શિવાશીષની પાસે કૃતિ પણ ઉભી રહેલી છે. કૃતિ, જસલીને પુછે છે કે તે કેટલાક ટેટૂ બનાવડાવ્યા છે. ત્યારે જસલીન કહે છે -13. કૃતિ અને શિવાશીષ બન્ને જસલીનના ટેટૂ ગણવા લાગે છે. કેટલાક ટેટૂ નથી દેખાતા તો કૃતિ, જસલીનને કહે છે કે બતાવી રહી છે કે અનૂપજીને પુછુ.

4

તાજેતરમાંજ જસલીનનો એક વીડિયો સામે આવ્યો છે, આ વીડિયોમાં જસલીન, અનૂપ જલોટાની ગેરહાજરીમાં શિવાશીષને પોતાની બૉડી પર બનેલા ટેટૂ ગણાવી રહી છે.

5

નવી દિલ્હીઃ બિગ બૉસ સિઝન 12માં અનૂપ જલોટા અને જસલીન મથારુની જોડીના આવવાથી આખા દેશમાં હલચલ મચી ગઇ છે. દરેક વ્યક્તિ આ બન્નેની લવસ્ટૉરીને જાણવા માંગે છે. બન્ને એકબીજાને સાડા ત્રણ વર્ષથી ડેટ કરી રહ્યાં છે. હવે જસલીનના બૉડી ટેટૂને લઇને ટ્વીસ્ટ આવ્યુ છે, તેની બૉડી પર કેટલા ટેટૂ છે તે પણ બહાર આવ્યુ છે.

  • હોમ
  • મનોરંજન
  • જલોટાની ગર્લફ્રેન્ડના શરીર પર 13 ટેટુ, જસલીને કોની સામે ક્યાં-ક્યાં ટેટુ છે તે ગણી બતાવ્યું? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.