વિરાટ કોહલી-અનુષ્કા શર્માએ ઉજવ્યો પહેલો કરવાચોથ, સામે આવી ખૂબસૂરત તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Oct 2018 08:11 AM (IST)
1
શનિવારે પૂણે ખાતે રમાયેલી વનડેમાં વિરાટ કોહલીએ આક્રમક બેટિંગ કરતા સીરીઝમાં સતત ત્રીજી સદી ફટકારી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાને વેસ્ટ ઇન્ડિઝ સામે 43 રનથી હારનો સામનો સામનો કરવો પડ્યો છે
2
ખૂબસૂરત તસવીર પોસ્ટ કરતા અનુષ્કા શર્માએ કેપ્શનમાં લખ્યું કે, “મેરા ચાંદ, મેરા સૂરજ, મેરા તારા, મેરા સબ કુછ.. સભી કો કરવાચૌથની શુભકાનાઓ.”
3
અનુષ્કા શર્માએ લગ્ન બાદ પતિ વિરાટ કોહલી સાથે શનિવારે પ્રથમ કરવાચોથ ઉજવ્યો હતો. આ તહેવારની તસવીર બન્નેએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેમાં વિરાટ અને અનુષ્કા ખૂબસૂરત અંદાજમાં જોવા મળી રહ્યા છે. તસવીરમાં અનુષ્કા એકવાર ફરી રિસેપ્શન બાદ માંગમાં સિંદૂર ભરેલી જોવા મળી રહી છે.
4
બન્નેએ મોડી રાતે સોશિયલ મીડિયા પર આ તસવીરો શેર કરી હતી. જે વાયરલ થઈ રહી છે. ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.