કેપટાઉનમાં વિરાટ-અનુષ્કાની સાથે લંચ કરતાં દેખાયો અક્ષયકુમાર, ફોટો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Jan 2018 11:25 AM (IST)
1
અત્યારે એક ફોટો વાયરલ થઇ રહ્યો છે, જેમાં વિરાટ-અનુષ્કાની સાથે બૉલીવૂડના ખેલાડી અક્ષયકુમાર દેખાઇ રહ્યાં છે. નોંધનીય છે કે, અક્ષય પણ તેના પરિવાર સાથે નવા વર્ષ નિમિત્તે કેપટાઉન ગયા છે.
2
આ કારણે અક્ષયે અહીં વિરાટ-અનુષ્કા સાથે લંચનો પ્રૉગ્રામ બનાવી લીધો. આમ તો ન્યૂ ઇયરના પ્રસંગે વિરાટ-અનુષ્કાની અનેક તસવીરો વાયરલ થઇ છે.
3
નવી દિલ્હીઃ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આ સમયે કેપટાઉનમાં છે. ટીમ ઇન્ડિયાની સાઉથ આફ્રિકા સાથે ટેસ્ટ, વનડે અને ટી-20 સીરીઝ રમવાની છે, પણ આ પહેલા વિરાટ અને અનુષ્કા આ સુંદર શહેરમાં હળવાશની પળોનો આનંદ લઇ રહ્યાં છે.