4 વર્ષ નાના બોયફ્રેન્ડ સાથે પેરિસ હિલ્ટને કરી સગાઇ, લીક થયો હતો પ્રાઇવેટ વીડિયો
પેરિસ તેનો પ્રાઇવેટ વીડિયો લીક થવાના કારણે પણ ચર્ચામાં રહી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપેરિસ હિલ્ટન અને ક્રિસ જિલ્કાએ તેમના સંબંધ અંગે ફેબ્રુઆરી 2017માં ફેન્સને જાણ કરી હતી.
હોલિવૂડની જાણીતી સેલિબ્રિટી પેરિસ હિલ્ટન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે.
પેરિસ હિલ્ટન તેના લૂક, ફેશનના કારણે સતત ચર્યામાં રહે છે.
ટ્વિટર એકાઉન્ટ પર ફોટો શેર કરીને પેરિસે લખ્યું કે, “હું ખૂબ ખુશ છું કે મેં મારા પ્રેમ, દોસ્ત અને સોલમેન્ટ સાથે સગાઇ કરી લીધી છે. મારા માટે દરેક બાબતમાં તે પરફેક્ટ છે. મને દુનિયાની સૌથી ભાગ્યશાળી છોકરી હોવાનો અનુભવ થાય છે. તે મારું સપનું કરી દીધું.”
પેરિસ હિલ્ટન અને ક્રિસ જિલ્કાની મુલાકાત 7 વર્ષ પહેલા એક ઈવેન્ટ પાર્ટી દરમિયાન થઈ હતી.
પેરિસ હિલ્ટન અવાર નવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની તેના તેના બોયફ્રેન્ડની તસવીર પોસ્ટ કરતી રહે છે.
બિઝનેસવુમન અને રિયલિટી સ્ટાર પેરિસ હિલ્ટને ચાર વર્ષ નાના બોયફ્રેન્ડ એક્ટર-મોડલ ક્રિસ જિલ્કા સાથે સગાઇ કરી લીધી છે. હોલિવૂડની જાણીતી સેલિબ્રિટી પેરિસે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ અંગે ફેન્સને જાણ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -