✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વિરાટ સાથે વેકેશન માણી મુંબઇ પાછી ફરી અનુષ્કા શર્મા, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Jan 2018 01:54 PM (IST)
1

2

3

4

5

6

7

અનુષ્કા મુંબઇ પાછી ફરતા ધવનની પત્ની આયશા ધવને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં લખ્યું છે કે Friends that train together stay together!! Going to miss our training partner @anushkasharma।. આ તસવીર સાઉથ આફ્રિકાના એ જીમની છે જ્યાં અનુષ્કા બાકી ક્રિકેટર્સની વાઇફ સાથે વર્કઆઉટ કરે છે.

8

વેકેશન માણ્યા બાદ અનુષ્કા હવે પોતાની આગામી ફિલ્મ પરીનું પ્રમોશન શરૂ કરશે. પ્રોસિત રોય નિર્દેશિત આ ફિલ્મ 9 ફેબ્રુઆરીના રોજ રીલિઝ થશે. બાદમાં અનુષ્કા આનંદ રાયની ફિલ્મ ઝીરોનું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મમાં તેની સાથે શાહરૂખ ખાન અને કૈટરિના કૈફ છે.

9

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાઉથ આફ્રિકામાં હનિમૂન મનાવીને મુંબઇ પાછી ફરી છે. આજે સવારે તેણી મુંબઇ એરપોર્ટ પર ક્લિક થઇ હતી. પતિ વિરાટ કોહલી હાલમાં સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ મેચમાં વ્યસ્ત હોવાના કારણે અનુષ્કા એકલી જ પાછી ફરી છે.

  • હોમ
  • મનોરંજન
  • વિરાટ સાથે વેકેશન માણી મુંબઇ પાછી ફરી અનુષ્કા શર્મા, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.