✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પહેલી વખત આરાધ્યાએ જોઈ ઐશ્વર્યાની ફિલ્મ, આવું હતું રિએક્શન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Aug 2018 07:45 AM (IST)
પહેલી વખત આરાધ્યાએ જોઈ ઐશ્વર્યાની ફિલ્મ, આવું હતું રિએક્શન
1

તે આગળ કહે છે કે, ‘આરાધ્યાએ સ્ક્રીનિંગમાં પોતાના ફ્રેન્ડ્સ અને તેમના પેરેન્ટ્સને પણ બોલાવ્યા હતા. તેના બધા મિત્રો સ્ક્રીનિંગમાં આવ્યા. એ ઘણું મજેદાર હતું. મને ખુશી છે કે, મારી પહેલી ફિલ્મ જે આરાધ્યાએ જોઈ, તે ફન્ને ખાં છે.’

2

ફિલ્મ જોયા બાદ દીકરીના રિએક્શન વિશે જણાવતા ઐશ્વર્યાએ કહ્યું કે, મને લાગે છે કે તેની સ્માઈલે બધું જ કહી દીધું. ફન્ને ખાંનાં એક ગીતના શૂટિંગ દરમિયાન તેણે મને જોઈ હતી. જ્યારે આરાધ્યાને ખબર પડી કે ફિલ્મનું સ્ક્રીનિંગ થવાનું છે. તેણે મૂવી જોવાની ઈચ્છા વ્યક્ત કરી.

3

એશ્વર્યાએ કહ્યું, ‘આરાધ્યાએ ઘણી વખત મને ટીવી પર જોઈ છે. પરંતુ ફન્ને ખા મારી ફિલ્મ છે, જેણે આરાધ્યાએ બેસીને પૂરેપૂરી જોઈ.’

4

નવી દિલ્હીઃ ઐશ્વર્યા રાયની ફિલ્મ ફન્ને ખાં ત્રણ ઓગસ્ટના રોજ રિલીઝ થઈ. જોકે મૂવીને બોક્સ ઓફિસ પર ખાસ સફળતા મળી નથી, પરંતુ મુવી ઐશ્વર્યા માટે ખાસ છે. કારણ કે આરાધ્યાએ પહેલી વાર ઐશ્વર્યાની ફિલ્મ જોઈ અને તે હતી ફન્ને ખાં. તેનો ખુલાસો ખુદ ઐશ્વર્યાએ એક ઇન્ટરવ્યૂમાં કર્યો અને મુવી જોયા બાદ દીકરીનું કેવું રિએક્શન હતું તે પણ જણાવ્યું.

  • હોમ
  • મનોરંજન
  • પહેલી વખત આરાધ્યાએ જોઈ ઐશ્વર્યાની ફિલ્મ, આવું હતું રિએક્શન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.