બોલિવૂડનો આ સ્ટાર તેની ગર્લફ્રેન્ડ સાથે ગુજરાતમાં ગરબા રમતો જોવા મળ્યો, PHOTOS વાયરલ
મળતી વિગતો મુજબ અરબાઝ ખાન તેની ગર્લફ્રેન્ડ સાથે ઘણાં લાંબા સમયથી ડેટિંગ કરી રહ્યો છે અને હવે તે ટૂંક સમયમાં લગ્ન પણ કરી શકે છે. બન્નેના પરિવારે લગ્ન માટે મંજૂરી આપી દીધી છે. આ પહેલા અરબાઝ અને મલાઈકા 18 વર્ષ સાથે રહ્યા બાદ વર્ષ 2016માં અલગ થયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅરબાઝ ખન અને તેની ગર્લફ્રેન્ડે આ ગરબામાં તેમના ફેન્સની સથે સેલ્ફી પણ લીધી હતી. નોંધનીય છે કે, અરબાઝ ખાન અને મલાઈકા ધોડા સમય પહેલા જ અલગ થયા છે.
અરબાઝ અને જોર્જિયા બન્નેએ સમારોહ દરમિયાનની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ અવસર પર બન્ને ટ્રેડિશનલ લેકુમાં જોવા મળ્યા. અરકબાઝ ક્રુતા-પાયજામામાં હતો. તેણે હાફ બ્લેક જેકેટ પણ પહેરી હતી. સાથે જ તેમની ગર્લફ્રેન્ડે પર્પલ કરલનો વન શોલ્ડર લહેંગો પહેર્યો હતો અને તેણે માથા પર ચાંદલો પણ કર્યો હતો.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર-ડાયરેક્ટર અરબાઝ ખાન માટે નવરાત્રી સ્પેશિયલ રહી છે. તેણે પોતાની ગર્લફ્રેન્ડ જોર્જિયાં એન્ડ્રિયાની સાથે ગુજરાતના ગાંધીધામમાં નવરાત્રીની ઉજવણી કરી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -