✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શ્રીદેવીની અંતિમસંસ્કારમાં અર્જૂન કપૂર પણ જોડાશે, સંબંધો વિશે કહ્યું- અમારી વચ્ચે બધુ બરાબર છે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Feb 2018 10:39 AM (IST)
શ્રીદેવીની અંતિમસંસ્કારમાં અર્જૂન કપૂર પણ જોડાશે, સંબંધો વિશે કહ્યું- અમારી વચ્ચે બધુ બરાબર છે
1

ઉલ્લેખનીય છે કે, અર્જૂન કપૂરના રિલેશન વિશે કહેવામાં આવતું હતું કે, તે શ્રીદેવીને પોતાની માતા અને જ્હાનવીને પોતાની બહેન નથી ગણતો. જોકે આ અંગે અર્જૂન કપૂરે એક ટીવી શૉમાં ખુલાસો કર્યો હતો કે અમારા બધાની વચ્ચે સંબંધો બહુ સારા-સૌહાર્દપૂર્ણ છે, હું મારા પિતાની લાઇફમાં રહેતા દરેક વ્યક્તિને રિસ્પેક્ટ આપું છે, અને મારા પિતા પણ આ અપેક્ષા રાખે છે.

2

મુંબઇઃ સ્વ.બૉલીવુડ સ્ટાર શ્રીદેવી અને બોની કપૂરના પુત્ર અર્જૂન હંમેશા સંબંધોને લઇને મીડિયામાં ટિપ્પણી થતી રહેતી હતી, કેહવામાં આવતું કે અર્જૂન કપૂર અને શ્રીદેવી એકબીજાને માતા-પુત્રના સંબંધોથી દુર રાખતા હતા, પણ હવે અર્જૂન કપૂરે ખુદ સ્વીકાર્યુ કે શ્રીદેવી અને તેના વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો હતા અને તેમની અંતિમ સંસ્કારવિધિમા તે જોડાશે.

3

4

5

6

7

નોંધનીય છે કે, શ્રીદેવીએ દુબઈના અમીરાત ટાવરમાં અંતિમ શ્વાસ લીધા હતાં. રાતના 11 વાગે શ્રીદેવી બાથરૂમમાં ચક્કર આવવાથી પડી ગઈ હતી. ત્યારબાદ તેને તાત્કાલિક રાશિદ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

8

9

જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ શ્રીદેવીનું નિધન થઈ ચૂક્યું હતું. ત્યારબાદ શ્રીદેવીના પાર્થિવ દેહને ફોરેન્સિક એક્સપર્ટ્સને સોંપવામાં આવ્યો હતો અને સોનાપુરમાં પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટ મોર્ટમ કર્યાં બાદ શ્રીનો પાર્થિવ દેહ અલ Qusais માં રાખવામાં આવ્યો હતો.

  • હોમ
  • મનોરંજન
  • શ્રીદેવીની અંતિમસંસ્કારમાં અર્જૂન કપૂર પણ જોડાશે, સંબંધો વિશે કહ્યું- અમારી વચ્ચે બધુ બરાબર છે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.