✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અર્જુન કપૂરની દાદીએ શોધી કાઢી પૌત્ર માટે 'આદર્શ દુલ્હન', જાણો કોણ છે આ એક્ટ્રેસ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Sep 2018 07:57 AM (IST)
1

આ રોલર કોસ્ટર લવ સ્ટોરી 19 ઓક્ટોરબનાં રોજ રિલીઝ થઇ રહી છે. ફિલ્મ પંજાબનાં લુધિયાનાથી શરૂ થાતય ચે બાદમાં અમૃતસર, ઢાકાઅને પછી પેરિસથી લઇ બ્રસેલ્સ અને અંતે લંડન સુધીની સફર બતાવવામાં આવી છે.

2

નવી દિલ્હીઃ પરિણીતિ ચોપરા અને અર્જુન કપૂરની જોડી ઓનસ્ક્રીન જેટલી સારી દેખાય છે, વ્યક્તિગત જીવનમાં જ બન્ને એટલા સારા મિત્ર છે. બન્નેની આ બોન્ડિંગ નમસ્તે ઇંગ્લેન્ડના પ્રમોશન દરમિયાન સોશિયલ મીડિયા પર પણ જોવા મળી હતી. કદાચ એટલે જ અર્જુન કપૂરની દાદી નિર્મલ કપૂર ઈચ્છે છે કે પરિણીતિ જ અર્જુન કપૂરની દુલ્હન બને. અર્જુને કપૂરે ખુદ પોતાના હાલના ઇન્ટરવ્યૂમાં જણાવી છે કે કેવી રીતે તેની દાદી અને પરિણીતિની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રીથી પ્રભાવિત છે.

3

અર્જુન કપૂરે કહ્યુંહ તું કે, આ પેહલાં દાદી મારા લગ્નની યોજનાઓ પાસ કરી ચૂકી છે. 'નમસ્તે લંડન'નું ટ્રેલર જોયા બાદ દાદીએ કહ્યું કે મારી બધી જ કો-એક્ટ્રેસિસમાં પરિણીતિ અને હું એક પરફેક્ટ જોડી છીએ. તેમનાં અનુસાર અમે સ્ક્રીન પર એક આદર્શ જોડીનાં રૂપમાં નજર આવીએ છીએ અને પરિણીતિ વાસ્તવિક જીવનમાં પણ મારા માટે યોગ્ય પાત્ર છે.

  • હોમ
  • મનોરંજન
  • અર્જુન કપૂરની દાદીએ શોધી કાઢી પૌત્ર માટે 'આદર્શ દુલ્હન', જાણો કોણ છે આ એક્ટ્રેસ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.