બોલિવૂડ એક્ટર અર્જૂન કપૂર મલાઈકા અરોરાના માતા-પિતાને મળવા પહોંચ્યો? લગ્નને લઈને કરી ચર્ચા?
મલાઈકા સાથે અર્જુન તેના ઘરે પેરેન્ટ્સને મળ્યા બાદ ફરી એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે આ બન્નેના રિલેશને પરિવારની મંજૂરી મળી ગઈ છે અને જલ્દી જ લગ્ન કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતસવીરોમાં મલાઈકા અને અર્જૂનની જબરજસ્ત બોન્ડિંગ જવા મળી રહી છે. ઘરની બહાર અર્જૂન મલાઈકાને પ્રોટેક્ટ કરતો નજર આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અર્જૂન મલાઈકાના પેરેન્ટ્સ સાથે લગ્નની વાત કરી શકે છે. જો કે આ અંગે લવબર્ડનું કોઈ નિવેદન સામે આવ્યું નથી.
મલાઈકા સાથે અર્જુન તેના ઘરે પેરેન્ટ્સને મળ્યા બાદ ફરી એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે આ બન્નેના રિલેશને પરિવારની મંજૂરી મળી ગઈ છે અને જલ્દી જ લગ્ન કરશે.
આ દરમિયાન અર્જૂને બ્લેક ટીશર્ટ સાથે બ્લૂ ડેનિમ જીન્સ અને બ્લેક શૂઝમાં નજર આવી રહ્યો છે. જ્યારે મલાઈકા રેડ કલરની સ્કર્ટ અને સ્ટ્રેપ વ્હાઈટ ટૉપમાં ગ્લેમરસ અંદાજમાં નજર આવી રહી છે.
મુંબઈ: બૉલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર છેલ્લા ઘણા સમયથી રિલેશનને લઈને ચર્ચામાં છે. આ બન્નેને ઘણી એક સાથે સ્પોટ પણ કરવામા આવ્યા છે અને બન્નેએ પોતાના રિલેશન અંગે પણ સ્વીકારવાનું શરૂ કરી દીધું છે. તેની વચ્ચે શનિવારે સાંજે અર્જૂન મલાઈકાના પેરેન્ટ્સને મળવા બાંદ્રા તેના ઘરે પહોંચ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -