✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ બોલીવુડ અભિનેત્રીએ કરાવી હોઠની સર્જરી, હવે લાગે છે આવી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Feb 2017 07:46 PM (IST)
1

અભિનેત્રી આયશા ટાકિયાના હોઠ એકદમ અલગ લાગી રહ્યા હતા. અભિનેત્રીના હોઠને જોઈને લાગી રહ્યું હતું કે તેણે હોઠની પ્લાસ્ટિક સર્જરી કરાવી છે, પહેલા કરતા તેના હોઠ ધણા મોટા લાગી રહ્યા છે.

2

3

અભિનેત્રીનો ચહેરો પણ પહેલા કરતા એકદમ અલગ જોવા મળ્યો.ક સર્જરી જોઈ એવું લાગી રહ્યું હતું

4

ધણી અભિનેત્રીઓ પ્લાસ્ટિક સર્જરી કરાવીને ખૂબ જ સુંદર લાગે છે ધણી વખત આ પ્લાસ્ટિક સર્જરી ચહેરાને ખરાબ પણ બનાવી આપે છે.

5

કંઈક આ પ્રકારનું થયું અભિનેત્રી આયશા ટાકિયા સાથે. છેલ્લા ધણા સમયથી ફિલ્મોથી દૂર અને મા બન્યા બાદ આયશા ટાકિયા એક ઈવેંટમાં જોવા મળી હતી તે સૌ કોઈ તેને જોઈને ચોંકી ઉઠ્યા હતા.

6

મુંબઈ: મોટાભાગે બૉલીવુડની અભિનેત્રીઓ પોતાના દેખાવને સુંદર બનાવવા માટે પ્લાસ્ટિક સર્જરીનો સહારો લેતી હોય છે. બૉલીવુડમાં ધણી એવી અભિનેત્રીઓ છે જેમણે પોતાને ચહેરાને સુદર બનાવવા માટે ધણા પાર્ટની પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.

  • હોમ
  • મનોરંજન
  • આ બોલીવુડ અભિનેત્રીએ કરાવી હોઠની સર્જરી, હવે લાગે છે આવી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.