✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બાહુબલી-2ને રજનીકાંતે ગણાવી માસ્ટરપીસ, રાજામૌલી બોલ્યા- ભગવાનના આશીર્વાદ મળ્યા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 May 2017 12:04 PM (IST)
1

તેના પર રાજામૌલીએ જવાબ આપ્યો કે આનાથી સારું ફિલ્મ માટે કંઈ જ ન હોઈ શકે, કારણ કે બાહુબલી 2ને ખુદ ભગવાને આશીર્વાદ આપ્યા છે.

2

દક્ષિણના સિનેમા જગતમાં ભગવાન તરીકે જેમની ઓળખ છે તેવા રજનીકાંતે બાહુબલી 2 જોયા બાદ ટ્વિટ પર લખ્યું, બાહુબલી 2 માસ્ટર પીસ છે અને ભારતીય સિનેમાને આ ફિલ્મ પર ગર્વ છે.

3

બાહુબલી 2ને લઈને આમ તો રાજામૌલીને એકથી એક શાનદાર રિવ્યૂ મળી રહ્યા છે. પરંતુ રજનીકાંતે ફિલ્મને લઈને જે ટ્વિટ કર્યું છે બધાથી અલગ છે.

4

તમને જણાવીએ કે આ ફિલ્મ વર્લ્ડવાઈડ અંદાજે 9000 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે અને આ ફિલ્મ મૂળ રીતે તેલુગુમાં બની છે અને હિન્દી સહિત 6 ભાષાઓમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં પ્રભાસ, રાણા દગ્ગુબત્તી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કુષ્ણન, નાસિર અને સત્યરાજ મુખ્ય ભૂમિકામાં છે.

  • હોમ
  • મનોરંજન
  • બાહુબલી-2ને રજનીકાંતે ગણાવી માસ્ટરપીસ, રાજામૌલી બોલ્યા- ભગવાનના આશીર્વાદ મળ્યા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.