અક્ષરા બ્લુ આઉટફીટમાં લાગી Gorgeous! શેર કરી તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 May 2017 10:03 AM (IST)
1
આ અભિનેત્રી તેના ફ્રી સમયમાં ફિટનેસ પર કામ કરી રહી છે.
2
હિનાના ફેંસ તે ફરી ટીવી પર પાછી આવે તેની રાહ જોઈ રહ્યા છે. અહેવાલો હતા કે હિના એક્તા કપૂરની ચંદ્રકાંતામાં લિડ રોલ કરશે પણ એવું બન્યું નથી.
3
4
5
હવે ચર્ચા એવી પણ છે કે હિના ખતરો કે ખિલાડીની સિઝનમાં જોવા મળશે.
6
જેમાં તે બ્લુ કલરના આઉટફીટમાં ખૂબ સુંદર લાગી રહી છે.
7
હાલમાં જ હિનાએ પોતાના ઈંસ્ટાગ્રામ પર પોતાની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી હતી.
8
હિના ખાન, કે જે સ્ટાર પ્લસની ફેમસ સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અક્ષરાનું પાત્ર ભજવીને લોકપ્રિય થઈ હતી. તે શો છોડ્યા પછી હવે બ્રેક પર છે.