બબીતાએ પોતાના બર્થ-ડે પર સૌથી પહેલાં કોને ખવડાવી કેક, નામ જાણીને ચોંકી જશો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુનમુને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બર્થ-ડે સેલિબ્રેશનનો વીડિયો શેર કર્યો છે.
આ સિવાય પણ ઘણાં કો-એક્ટર્સ અને ફ્રેન્ડ્સે મુનમુનને જન્મદિવસની સોશિયલ મીડિયા પર શુભેચ્છા આપી હતી.
સોશિયલ મીડિયા પર પણ જૂનો ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધીએ મુનમુનને બર્થ-ડે વિશ કર્યું હતું.
કેક કટિંગ વખતે કોઈ સ્ટાર કાસ્ટે મજાકમાં ‘હેપ્પી બર્થ ડે બબીતા’ કહેતાં મુનમુને તેને મીઠો ઠપકો પણ આપ્યો હતો. મુનમુને કેક કાપ્યા બાદ કેકનો સૌથી પહેલો ટુકડો ‘જેઠાલાલ’ને ખવડાવ્યો હતો.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલના સેટ પર જ મુનમુને પોપટલાલનું પાત્ર ભજવતા કલાકાર શ્યામ પાઠક અને જેઠાલાલ એટલે કે દિલીપ જોષીની હાજરીમાં કેક કાપી હતી.
મુંબઈ: 28 સપ્ટેમ્બરે મુનમુન દત્તા એટલે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘બબીતાજી’નું પાત્ર ભજવનાર અભિનેત્રીએ પોતાનો બર્થ-ડે ઉજવ્યો હતો. મુનમુને સેટ પર જ શોના કલાકારો સાથે પોતાના બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો. 28 સપ્ટેમ્બર, 1987ના રોજ જન્મેલી મુનમુને પોતાનો 31મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -