Payal Rajput Bathroom Selfie: સાઉથ સિનેમાની હૉટ એક્ટ્રેસ પાયલ રાજપૂત અત્યારે ઇન્ટરનેટ પર સેન્સેશન બની છે. તેને પોતાના ફેન્સની સાથે જે તસવીરો શેર કરી છે, તે ખુબ વાયરલ થઇ છે. ખરેખરમાં એક્ટ્રેસ પાયલ રાજપૂત પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી બાથરૂપ સેલ્ફી શેર કરી છે, જેમાં તે અતરંગી કપડામાં દેખાઇ રહી છે. એક્ટ્રેસની બાથરૂમ સેલ્ફીની તસવીરો હાલમાં ધૂમ મચાવી રહી છે. 


તસવીરોમાં તમે જોઇ શકો છો કે આમાં જ્યાં એકબાજુ પાયલ રાજપૂત સુંદર લાગી રહી છે, તો વળી બીજીબાજુ તેનો બૉલ્ડ અંદાજ ફેન્સને આકર્ષી રહ્યો છે. બાથરૂમ સેલ્ફીમાં એક્ટ્રેસ પાયલ રાજપૂતે સફેદ રંગના ટૉવેલ લપેટેલો છે, અને તે એકદમ અતરંગી પૉઝ સાથે દેખાઇ રહી છે. ક્લિક કરતી વખતે એક્ટ્રેસના ફેસ પર સ્માઇલ છે, અને એકથી એક બેસ્ટ પૉઝ આપી રહી છે. 






વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પાયલ રાજપૂત તાજેતરમાં જ તેગુલુગ ફિલ્મ 'ગિન્ના'માં દેખાઇ હતી. જે 21 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. પાયલ રાજપૂતની બે ફિલ્મો એક જ દિવસે રિલીઝ થઇ હતી, તેની તેગુલુગ ફિલ્મ 'ગિન્ના'ની સાથે તેની કન્નડ ફિલ્મ 'હેડ બુશ' પણ રિલીઝ થઇ હતી. 






જોકે, તેની ફિલ્મ ગિન્ના તો બૉક્સ ઓફિસ પર કોઇ ખાસ કમાલ ન હતી કરી શકી, પરંતુ તેની કન્નડ ફિલ્મ હેડ બુશે સારુ પરફોર્મન્સ આપ્યુ હતુ.  કથિત રીતે 20-25 કરોડ રૂપિયાના બજેટમાં બની હોવા છતાં આ ફિલ્મએ માત્ર 2.10 કરોડ રૂપિયાનુ જ કલેક્શન કર્યુ હતુ, આ ફિલ્મનુ નિર્દેશન સૂર્યાએ કર્યુ હતુ. આ એક ફ્લૉપ ફિલ્મ સાબિત થઇ હતી. 






પાયલ રાજપૂત ઉપરાંત ગિન્નામાં વિષ્ણું માંચૂ અને સની લિયૉની પણ મુખ્ય ભૂમિકામાં હતી, આનુ નિર્માણ એવીએ એન્ટરટેન્ટમેન્ટ અને 24 ફ્રેમ્સ ફેક્ટ્રી બેનર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતુ.