✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ હૉટ એક્ટ્રેસના બાલકની યોગાએ ઇન્ટરનેટ પર મચાવી ધમાલ, તસવીરો વાયરલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Dec 2018 12:27 PM (IST)
1

તાજેતરમાં એક્ટ્રેસ રાની ચેટર્જીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પૉસ્ટ કર્યો છે, જેમાં તે પોતાના ઘરની બાલકનીમાં ઉભી થઇને સૂર્યની સામે યોગા કરતી દેખાઇ રહી છે. રાનીની યોગા પૉઝિશનને લઇને ચારેય બાજુ ફેન્સની કૉમેન્ટનો વરસાદ થવા લાગ્યો છે.

2

3

4

અહીં રાની ચેટર્જીના બાલકની યોગાની કેટલીક તસવીરો બતાવવામાં આવી છે.

5

નવી દિલ્હીઃ ભોજપુરી સિનેમાની ચર્ચિત એક્ટ્રેસ રાની ચેટર્જી આજકાલ ચર્ચામાં રહ્યાં કરે છે. રાની ચેટર્જી ક્યારેક પોતાની સ્ટાઇલને લઇને તો ક્યારેક પર્સનલ લાઇફના કારણે લોકોનું ધ્યાન ખેંચે છે. હવે તેની ચર્ચા બાલકનીના હૉટ યોગાને લઇને થવા લાગી છે.

  • હોમ
  • મનોરંજન
  • આ હૉટ એક્ટ્રેસના બાલકની યોગાએ ઇન્ટરનેટ પર મચાવી ધમાલ, તસવીરો વાયરલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.