Bholaa Movie Release Live:અજય દેવગનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ભોલાઆજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને લઈને ચાહકોમાં ભારે ઉત્સુકતા છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે ગ્રાન્ડ ઓપનિંગ કરશે.


અજય દેવગનની 'ભોલા'ને KRKએ ગણાવી બ્લોકબસ્ટર


KRK એ પણ અજય દેવગનની 'ભોલાવિશે પોતાનો રિવ્યુ શેર કર્યો છે. KRKએ ટ્વીટમાં લખ્યું, “ફિલ્મ 'ભોલા'ના પહેલા દિવસે એડવાન્સ બુકિંગ શહેજાદાભેડિયા અને સર્કસની બરાબર છે. એટલે કે પહેલા દિવસે ફિલ્મ કરી શકે છે 5-8 કરોડનો બિઝનેસ!