બીગબૉસમાં ટાસ્કને જીતવા પ્રિયંકા જગ્ગાએ પોતાના કપડામાં પેશાબ કર્યો
abpasmita.in
Updated at:
22 Oct 2016 05:20 PM (IST)
NEXT
PREV
મુંબઈ: ટીવીના ખૂબ જ ચર્ચિત રિયાલિટી શો બિગ બૉસના ટાસ્કમાં એવા કામો કરવામાં આવે છે કે જે સમાચારો બને છે. 21 ઓક્ટોબરના યોજાયેલા એક ટાસ્ક કંઈક એ પ્રકારનું જોવા મળ્યુ કે પોતાના ઝધડાને કારણે ફેમસ પ્રિયંકા બીજા એક કારણે ચર્ચામાં આવી. બીગ બૉસે કંટેસ્ટંટને એક ટાસ્ક જણાવ્યો જે પૂર્ણ કરવાથી ઘરના માલિક બની શકાય છે. આ ટાસ્ક માટે વીજે બાની, ગૌરવ ચોપડા, પ્રિયંકા જગ્ગા અને નવીન નોમિનેટ થયા હતા.
આ ટાસ્કમાં એક ઘોડા પર બેસીને પાણી પીવાનું હતું, જ્યારે બીજી તરફ બાની અને નવીન સ્પર્ધામાથી દૂર જતા રહ્યા ત્યારે પ્રિયંકા અને ગૌરવ ટાસ્કમાં જોડાયેલા હતા. ખૂબ જ લાંબો સમય બેસી રહ્યા બાદ પ્રિયંકાને ટૉયલેટ લાગી ટાસ્ક દરમિયાન ઉભુ થવાની મનાઈ હતી. પરંતુ તેના ટૉયલેટ પણ જવું હતું એવામાં પ્રિયંકાએ ટૉયલેટ રોક્યા વગર પોતના કપડામાં જ ટૉયલેટ કર્યું હતું. જ્યારે થોડા સમયબાદ ગૌરવને ટૉયલેટ લાગતા તે પોતાની જગ્યા પરથી ઉભો થઈ ટૉયલેટ જતા પ્રિયંકા આ ટાસ્કની વિનર બની હતી. કારણ કે આ ટાસ્ક દરમિયાન ઘોડાને છોડવાની મનાઈ હતી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -