મુંબઈઃ બિગ બોસ-13ના શરૂઆતના હપ્તામાં સ્પર્ધકોની લડાઈ-ઝઘડા અને દલીલબાજી ખૂબ જોવા મળી રહી છે. શોમાં દરેક સ્પર્ધકો એકબીજાને ટક્કર આપી રહ્યા છે. બિગ બોસ ઘરમાં પરિવારજનોની ઘણી મોમેન્ટ્સ દર્શકો વચ્ચે ખૂબ ટ્રેંડ થતી હયો છે. હવે કોયના મિત્રા અને સિદ્ધાર્થ ડેને પણ અજીબોગરીબ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.



શેર કરવામાં આવેલા અનસીન વીડિયોમાં સિદ્ધાર્થ ડેને ઉપ્સ મોમેન્ટનો સામનો કરવો પડ્યો હતો. સિદ્ધાર્થ ડે બાથરૂમમાં નહાતો હતો પરંતુ દરવાજો બંધ કરવાનો ભૂલી ગયો. આ દરમિયાન કોયના મિત્રા ભૂલથી તે બાથરૂમમાં ઘૂસી જાય છે.



જેવી કોઈના મિત્રા અંદર જાય છે કે જોરથી બૂમ પાડી ઉઠે છે અને બહાર દોડી આવે છે. વોશરૂમ એરિયામાં પારસ છાબડા અને માહિરા શર્મા પણ હાજર હતા. આ જોઈ બંને હસવાનું રોકી શકતા નથી. બહાર આવીને કોયના પારસને કહે છે કે, આ બાથરૂમનો દરવાજો ખુલ્લો કેમ હતો ? ત્યારે પારસે કહ્યું આ ભાઈ બેશરમ છે.



પારસ આ ઘટના ઘરવાળાને બતાવે છે. ડાઈનિંગ ટેબલ પર અસીમ રિયાઝ બાકી સભ્યો સાથે વાત શેર કરે છે. જે બાદ ત્યાં હાજર તમામ લોકો હસવાનું રોકી શકતા નથી. તમામ લોકો સિદ્ધાર્થની મજાક ઉડાવે છે. આ જોઈ સિદ્ધાર્થ કંઈ બોલ્યા વગર ચૂપચાપ રૂમની અંદર જતો રહે છે.

કોવ રિસોર્ટમાં પ્રતિનિધિમંડળ વગર જ મોદી અને જિનપિંગે કરી વાતચીત, જાણો વિગત

ધોનીને લઈ થયો મોટો ખુલાસો, આ કારણે નથી લઈ રહ્યો નિવૃત્તિ ? જાણો વિગત

બેડરૂમમાં દિયર અને ભાભી માણતા હતાં સેક્સ અને અચાનક પતિ રૂમમાં આવી પહોંચ્યો પછી શું થયું? જાણો વિગત