✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પ્રેગ્નેન્સીના અહેવાલ પર ભડકી આ અભિનેત્રી, કહ્યું- જ્યારે અમારી ઈચ્છા હશે ત્યારે થશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Jan 2018 12:54 PM (IST)
1

નવી દિલ્હીઃ બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવર હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. થોડા સમય પહેલા બન્નેએ કોન્ડોમની જાહેરાતથી ધૂમ મચાવી હતી, ત્યાર બાદ હોસ્પિટલની સામે બન્ને જોવા મળ્યા તો બિપાશા બસુના પ્રેગ્નેન્ટ હોવાના અહેવાલ ચાલ્યા. સોશિયલ મીડિયા પર અનેક ફેક તસવીર પણ આવી.

2

પરંતુ હવે બિપાશા બસુએ પ્રેગ્નેન્સીની આ ફેક તસવીરોને લઈને ગુસ્સો કાઢ્યો છે અને ખુદ સ્પષ્ટતા કરી છે. તેણે ટ્વિટ પર સ્પષ્ટતા કરી છે કે તે પ્રેગ્નેન્ટ નથી, એટલું જ નહીં આ તમામ તેણે બધી વાતો ગુસ્સામાં કહી હોય એવું લાગી રહ્યું છે.

3

તેણે ટ્વિટર પર લખ્યું છે, હું ફરીથી હેરાન છું. મેં કારમાં બેસતા સમયે બેગને મારા ખોળામાં શું રાખી લીધી કેટલીક મીડિયા સંસ્થાઓએ તેને મારી પ્રેગ્નેન્સીના અહેવાલ બનાવી દીધા...મિત્રો હું પ્રેગ્નેન્ટ નથી...ખૂબ જ ગુસ્સો આવીરહ્યો છે...શાંત રહો...એ ત્યારે જ થશે જ્યારે અમારી ઈચ્છા હશે.

4

તેના આ ટ્વીટમાં ગુસ્સો સ્પષ્ટ પણે જોવા મળી રહ્યો હતો. આમ પણ બન્નેની ગોવાની હોટ તસવીરો પણ ખૂબ વાયરલ થઈ હતી. જોકે હવે બિપાશાએ બધી જ સ્પષ્ટતા કરી દીધી છે. જોઈએ હવે બોલીવુડમાં તેનો હવે પછીનો પ્રોજેક્ટ શું હશે કારણકે લગ્ન બાદ બિપાશાની કોઈ ફિલ્મ આવી નથી.

  • હોમ
  • મનોરંજન
  • પ્રેગ્નેન્સીના અહેવાલ પર ભડકી આ અભિનેત્રી, કહ્યું- જ્યારે અમારી ઈચ્છા હશે ત્યારે થશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.