✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ પૂર્વ મિસ ઇન્ડિયા અને એક્ટ્રેસ કહે છે, મારી કેરિયર ત્રણ ખાનોના કારણે બરબાદ થઇ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Feb 2018 10:53 AM (IST)
આ પૂર્વ મિસ ઇન્ડિયા અને એક્ટ્રેસ કહે છે, મારી કેરિયર ત્રણ ખાનોના કારણે બરબાદ થઇ
1

મુંબઇઃ 90ના દાયકામાં અનેક હિરોઇનોનો દબદબો હતો, જેમાં એક સોનૂ વાલિયાનું નામ પણ સામેલ હતું. આજે સોનુ વાલિયાનો જન્મ દિવસ છે. આજે તે 53મો જન્મ દિવસ મનાવી રહી છે.

2

સોનૂ અત્યારે મુંબઇમાં રહે છે અને તે પોતાનું પ્રૉડક્શન હાઉસ ચલાવે છે.

3

'ખૂન ભરી માંગ'થી એક્ટિંગની શરૂઆત કરી ચૂકેલી સોનૂ વાલિયાનો જન્મ 19 ફેબ્રુઆરી 1964ના રોજ થયો હતો, પરંતુ થોડીક ફિલ્મોમાં કામ કર્યા બાદ તે બૉલીવુડમાંથી અચાનક ગાયબ થઇ ગઇ હતી, જેની પાછળ તેને એક મોટો ખુલાસો કર્યો છે.

4

ગયા વર્ષે સોનૂ ત્યારે ચર્ચમાં આવી હતી. ત્યારે તેને કોઇ અજાણ્યા વ્યક્તિએ અશ્લીલ મેસેજ અને ફોટોઝ મોકલ્યા અને તેને તેની સામે FIR નોંધવી હતી.

5

તેને 'આકર્ષણ', 'ખૂન ભરી માંગ' જેવી ફિલ્મો કરી હતી.

6

1985માં સોનૂએ મિસ ઇન્ડિયાનો તાજ જીત્યો હતો.

7

સોનૂએ હૉટલ માલિક સૂર્ય પ્રકાશ સાથે લગ્ન કરી લીધા હતા.

8

બૉલીવુડમાંથી ભલે અચાનક ગાયબ થઇ જવા પાછળ તેને કહ્યું હતું કે, ત્રણ ખાનોના કારણે તેને કામ ન હતુ મળતું. ખરેખર, એવું હતું કે સોનૂ લાંબી હતી અને ત્રણેય ખાનની હાઇટ ઓછી હતી. સોનૂનું કહેવું છે કે એ જમાનામાં લાંબી છોકરીઓને ફિલ્મો ન હતી મળતી. તેના કારણે મારી કેરિયર ફ્લૉપ રહી.

  • હોમ
  • મનોરંજન
  • આ પૂર્વ મિસ ઇન્ડિયા અને એક્ટ્રેસ કહે છે, મારી કેરિયર ત્રણ ખાનોના કારણે બરબાદ થઇ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.